Gujarat University

General Instructions

General Instructions for Students applying for admission to their degrees at the Annual/Special Convocation

  1. Convocation for conferring degrees will be held at the Gujarat University on the date and time which will be announced when finalized.

  2.  Fees for admission to a degree/diploma in Rs. 260/- (Rupees Two Hundred and Sixty Only). A candidate will be admitted to the degree/diploma in Person or in Absentia at his/her option.

  3. Fees once paid shall not be refunded or held in reserved for future convocation, if application is invalid. In case of valid application, student should contact Gujarat University for any queries related to refund (chargeback) of fees paid multiple times for this convocation. Processing of the claim for refund of fees paid multiple times shall be carried out after convocation at Gujarat University Only.

  4. Candidates intending to take degree in Absentia are requested to write legibly in their applications their permanent residential addresses in full.

  5. Candidates wish to receive their degree in Person are requested to remain present in the office of the Gujarat University, Ahmedabad personally on the date and time decided. They must be in full academic costume/both scarf and badge prescribed for the degree to which they seek admission. The Gujarat University will supply them scarf and badge on hire on payment of Rs. 200/- (Rupees Two Hundred Only) as deposit and Rs. 50/- ((Rupees Fifty Only) as charges thereof. Candidates who are not in their proper academic costume will not be permitted to receive their degrees in Person.

  6. Complaints regarding error (s) in the certificate should be made within one month from the date of receipt of the degree certificate. Complaints made thereafter will in no case be attended to.

  7. Candidates who intend to receive more than one degree at same convocation should fill up a separate application for each degree.

  8. The degree certificate(s) will be sent to them in due course at the address given by them in their application for the admission to a degree by Speed Post.

  9. Complaints regarding non receipt of the degree certificate will be entertained within a two month from the date of convocation. Thereafter no complaints will be entertained.

  10. Candidates applying for admission to the degree of Bachelor of Medicine & Bachelor of Surgery, Bachelor of Dental Surgery, Bachelor of Physiotherapy, Bachelor of Optometry, Bachelor of Occupational Therapy, Bachelor of Prosthetics & Orthotics, Bachelor of Homeopathic & Medicine Surgery or Bachelor of Pharmacy are requested to upload the Housemanship/Internship or Dispensing certificate, as the case may be, failing which they will not admitted to the degree at the convocation.

Ahmedabad-380009                                                                                                        Registrar (I/C)

Date: 16-10-2018

Terms and Conition

 

 

 ગુજરાત યુનિવર્સિટી

67મા વાર્ષિક પદવીદાન સમારંભ-2018

ગુજરાત યુનિવર્સિટીનો વાર્ષિક પદવીદાન સમારંભ યોજવામાં આવનાર છે. આવેદનપત્ર ભરવા અંગેની વિગતવાર માહિતી http://www.gujaratuniversity.ac.in પર મુકવામાં આવેલ છે. આવેદનપત્ર સાથે રૂ. 260 ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તા. 20-11-2018 સુધી રહેશે. રોકડેથી, મની-ઓર્ડરથી કે અન્ય કોઈપણ રીતે મોકલેલ ફી સ્વીકારવામાં આવશે નહીં.

અમદાવાદ-380009                                                                               કા. કુલસચિવ 

તા. 16-10-2018


ગુજરાત યુનિવર્સિટી

67મા વાર્ષિક પદવીદાન સમારંભ-2018

આવેદનપત્ર ભરવા અંગેની માર્ગદર્શક સૂચનાઓ

  1. એપ્રિલ/મે-2018 માં ઉત્તીર્ણ થયેલ તમામ વિદ્યાશાખના વિદ્યાર્થીઓએ પદવી પ્રમાણપત્ર મેળવવા ઓનલાઈન આવેદનપત્ર ભરવાનું રહેશે. તેમજ  આવેદનપત્ર  સાથે રૂ. 260/- (અંકે રૂપિયા બસો સાઈઠ પૂરા) ફી ઓનલાઈન ભરવાની રહેશે.

  2. એપ્રિલ/મે-2011 થી ઓક્ટો/નવે.-2017 દરમિયાન લેવાયેલ રેગ્યુલર બી.એ., બી.કોમ., બી.એસસી., બી.બી.એ., બી.સી.એ., બી.એડ., એમ.એ., એમ.કોમ., એમ.એસસી.ની પરિક્ષા આપેલ હોય પરંતુ પરિણામ વિથહેલ્ડ હેઠળ હોય અથવા મોડું જાહેર થયેલ હોય અને જેઓએ કોલેજમાંથી પરિક્ષાના આવેદનપત્રો સાથે ફી ભરેલ હોય, તેઓએ ગુજરાત યુનિવર્સિટી ખાતે રૂમ નં. 42, કોન્વોકેશન બ્રાન્ચ, પરિક્ષા વિભાગ ખાતે રૂબરૂ આવી ફોર્મ ભરવાનું રહેશે.

  3. એપ્રિલ/મે-2011 કે ત્યારબાદ લેવાયેલ ઉપરોક્ત સિવાય અન્ય તમામ પદવી પરિક્ષાઓ તથા એપ્રિલ/મે-2011 પહેલાં પદવી પરિક્ષામાં ઉત્તિર્ણ થયેલ હોય અને પદવી પ્રમાણપત્ર લીધેલ ન હોય તેવા તમામ વિદ્યાર્થીઓએ માટેએપ્રિલ/મે-2011 કે ત્યારબાદ લેવાયેલ ઉપરોક્ત સિવાય અન્ય તમામ પદવી પરિક્ષાઓ તથા એપ્રિલ/મે-2011 પહેલાં પદવી પરિક્ષામાં ઉત્તિર્ણ થયેલ હોય અને પદવી પ્રમાણપત્ર લીધેલ ન હોય તેવા તમામ વિદ્યાર્થીઓએ પદવી પ્રમાણપત્ર મેળવવા ઓનલાઈન આવેદનપત્ર ભરવાનું રહેશે. તેમજ  આવેદનપત્ર  સાથે રૂ. 260/- (અંકે રૂપિયા બસો સાઈઠ પૂરા) ફી ઓનલાઈન ભરવાની રહેશે.

  4.  એપ્રિલ/મે-2011 થી ઓક્ટો/નવે.-2017 ના રેગ્યુલર બી.એ., બી.કોમ., બી.એસસી., બી.બી.એ., બી.સી.એ.,  બી.એડ., એમ.એ., એમ.કોમ., એમ.એસસી., પીએચ.ડી.ના વિદ્યાર્થીઓ સિવાયના તમામ વિદ્યાર્થીઓએ  તેમની પદવી વર્ષના ગુણપત્રકની સુવાચ્ય     નકલ (છેલ્લા વર્ષ/સેમેસ્ટર ની) ઓનલાઈન આવેદનપત્ર ભરતી વખતે અપલોડ  કરવાની રહેશે. પીએચ.ડી.ના વિદ્યાર્થીઓએ પીએચ.ડી. નોટિફિકેશન પણ અપલોડ કરવાનું રહેશે.

  5.  Bachelor of Medicine & Bachelor of Surgery, Bachelor of Dental Surgery, Bachelor of   Physiotherapy, Bachelor of Optometry, Bachelor of Occupational Therapy, Bachelor of  Prosthetics & Orthotics, Bachelor of  Homeopathic & Medicine Surgery ના   તમામ વિદ્યાર્થીઓએ તેમની પદવી વર્ષના ગુણપત્રકની સુવાચ્ય નકલ તથા ગુજરાત યુનિવર્સિટી દ્વારા આપવામાં આવેલ ઈન્ટર્નશીપ કમ્પ્લીશન સર્ટિફિકેટની સુવાચ્ય નકલ ઓનલાઈન આવેદનપત્ર ભરતી વખતે અપલોડ કરવાની રહેશે.

  6.   Bachelor of Pharmacy ના વિદ્યાર્થીઓએ કોલેજ દ્વારા આપવામાં આવેલ પાસીંગ સર્ટિફિકેટ/પ્રેક્ટિકલ  ટ્રેઈનીંગ સર્ટિફિકેટની સુવાચ્ય નકલ ઓનલાઈન આવેદનપત્ર ભરતી વખતે અપલોડ કરવાની રહેશે.

 

અમદાવાદ-380009                                                                                                                         કા. કુલસચિવ

તા. 16-10-2018